કોઈ તમારા પર આંધળો વિશ્વાસ મૂકે
તો તેને આંધળો પુરવાર કરશો નહીં
IF ANYONE BLINDLY TRUST YOU,
DON'T PROVE HIM/HER BLIND.
તમે તમારી ખામી શોધી શકો તો, તમે મહાન છો,
તમે તેને દૂર કરી શકો તો,તમે વધુ મહાન છો ।
જો જો ભાઈ! મને એમ ન કહેશો , કે તમે મારી સાથે સહમત છો
જ્ચારે લોકો મારી દરેક વાત સાથે સહમત થાય છે
ત્યારે મને કાયમ એવું લાગે છે કે હું ખોટો તો નથી ને !
માણસ એટલે જ દ્વંદ,
ક્યારેક એ જીભ થી બોલે છે, અને ક્યારેક એ જીવ થી !
ક્યારેક એ ન પણ બોલે, અને ક્યારેક એ ન બોલવાનુ પણ બોલે |
(Please Don't Translate To English With Google Translator)

No comments:
Post a Comment